STORYMIRROR

Jagruti Pandya

Children

4  

Jagruti Pandya

Children

રવિવારની રજા

રવિવારની રજા

1 min
257

આજે તો છે રવિવાર,

રજા માણવાની  મજા.

સૂરજદાદા આવે ત્યારે,

મોડા ઉઠવાની મજા.


ભણવાનું નહીં ને લખવાનું નહીં,

બાગમાં રમવાની મજા.

બપોરે તો ધીંગા મસ્તી ને,

પિક્ચર જોવાની મજા.


મમ્મી - પપ્પા સાથે રહીને,

ગીતો ગાવાની મજા.

પપ્પા તો કંઇક નવું જ કરાવે,

પ્રયોગો કરવાની મજા.


આખો દિવસ મજા કરીને,

રાતે સ્કૂલ બેગ તૈયાર કરવાની મજા.

આજે તો છે રવિવાર,

રજા માણવાની  મજા.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children