Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

N.k. Trivedi

Romance Fantasy

4  

N.k. Trivedi

Romance Fantasy

રવિ રોજ ઉગે છે

રવિ રોજ ઉગે છે

1 min
248


રવિ રોજ ઊગે છે કઈ કારણ વગર,

રાત્રીએ ચાંદો ઊગશે જારણ વગર.


સમજાય કોઈ ભૂલ મોડેથી ભલે,

વિષ, ના કદી અમરત બને મારણ વગર.


ઓછી નથી હોતી લગન પ્રેમીઓની,

પણ, ના કદીએ સમજાશે ભારણ વગર.


સંબંધ, વાદાઓ તણી વાતો હતી,

ક્યાં કઇ ત્યાં સામાજીક છે ધારણ વગર.


વાદળ વિજો ચમકે આકાશે થઈને એક,

નાં, થઈ શકે છે પાર કૈ તારણ વગર.


તારણ: પાર ઉતારે એવુ ભારણ:ફરજનો બોજ,  

ધારણ: જવાબદારીઓ ઉઠાવે એવુ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance