Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nagin Shah

Inspirational

3  

Nagin Shah

Inspirational

રસ્તા વચ્ચે પથ્થર

રસ્તા વચ્ચે પથ્થર

1 min
204


અટવાય છે રસ્તે બધા....

પથ્થર વચ્ચે પડ્યો છે.

જાય ઓળંગી રસ્તે બધા...

પથ્થર વચ્ચે પડ્યો છે.


વાત પ્રસરી વાયુવેગે...

પથ્થર વચ્ચે પડ્યો છે.

ભેગું થઈ જગ પૂછે રસ્તે...

પથ્થર કેમ વચ્ચે પડ્યો છે.


બૂમ પાડી ઉદાસ થઈ પથ્થરે..

પૂછો કેમ વચ્ચે પડ્યો છે.

હાથ તો કોઈનો છે આમાં....

હું ક્યાં ખુદ વચ્ચે પડ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational