રસમ
રસમ
સાવ નોખી છે મારી રસમ;
નિત નવી પ્રેમની છે મોસમ;
તું હસે તો કળીઓ ખીલે;
ખીલતી આ વસંતના છે સમ.
સાવ નોખી છે મારી રસમ;
નિત નવી પ્રેમની છે મોસમ;
તું હસે તો કળીઓ ખીલે;
ખીલતી આ વસંતના છે સમ.