Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

રંગરંગીલી દુનિયા

રંગરંગીલી દુનિયા

1 min
7


રંગબેરંગી દુનિયા જોઈને,

તેના રંગમાં સૌ રંગાય છે,

શતરંજની ખતરનાક ચાલ ચાલીને,

માણસાઈ પણ ભૂલી જાય છે,


મોહ માયામાં ડૂબી જઈને,

વૈભવ વિલાસી બની જાય છે,

તન મનની પવિત્રતા ભૂલી જઈને,

હેવાન બની જાય છે,


રાત દિવસ અભિમાનમાં રહીને,

નિર્મળતા ભૂલી જાય છે,

ઈશ્ચર સામે મળી જાય તો પણ,

નમન કરવાનું વિસરી જાય છે,


ઈશ્ચર પણ માનવના તમાશા જોઈને,

પાયમાલીની થપ્પડ લગાવે છે,

તેના કર્મોનો હિસાબ જોઈ "મુરલી",

તેને નરકની યાતના ફટકારે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational