STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

રંગોની મુલાકાત

રંગોની મુલાકાત

1 min
353

ચાંદનીની આ રાત નથી ગમતી

માણસાઈની આ વાત નથી ગમતી,


કંકાસની આ વાચા નથી ગમતી

ગુમાનની આ ગાથા નથી ગમતી,


ચહેરાની આ ચળકાટ નથી ગમતી

ક્ષણોની મુલાકાત નથી ગમતી,


પરસેવા વગરની વાત નથી ગમતી

મહેનત વગરની રાત નથી નીકળતી,


સમજની આ સાચ નથી મળતી 

અભિમાનની આ આશ નથી ગમતી,


જીવનની આ જંગ નથી ગમતી

જીવનમાં આ રંગો નથી મળતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children