STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

રંગોની કહાની

રંગોની કહાની

1 min
353

આવી આવી આજે નવરાત્રી

રંગોની અવનવી કહાની લાવી,


પહેલા પહેલા નોરતે મા શૈલપુત્રી આવે

સફેદ રંગ સાથે રમવા એ પધારે,


જ્ઞાન અને શાંતિ જીવનમાં લાવે

ભક્તિ કેરા રંગે ન્હાવા આવે,


કુમકુમના પગલાં આંગણે આવે

ગરબા કેરી રમઝટ એ બોલાવે,


આવે મા અંબે સૌના દુઃખ હરે

ભક્તિના રસમાં સૌને એ નવડાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational