STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

રંગો મન ને.

રંગો મન ને.

1 min
192

ધૂળેટી લાવી

રંગોનો ખજાનો રે

રંગો મનને


નફરતને

કરો, દૂર દિલથી

પ્રેમને ભરો


ગીતો ગાવ રે

ઢોલનાં તાલે નાચો

મન મૂકીને


કુદરત છે

ખુશહાલ,લોકોના

મનમાં,ખુશી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational