STORYMIRROR

Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

રંગ કાન્હાનો

રંગ કાન્હાનો

1 min
38

કલ્પના કરી મેં આજે, સપના સજાવ્યા છે,       

રાત્રે આવેલ સપનામાં મેં, કાન્હાને દીઠા છે,       

       

મનમાં કાન્હાને યાદ કરી, ભક્તિ ભાવ રાખ્યાં છે,       

રાધા બની આજે મેં, કાન્હાને પૂજ્યા છે,       

       

કાન્હાની રાધા બની, પ્રેમ ઘેલી બની છું,              

હાથમાં મેં મહેંદી લગાવી, કાન્હાનું નામ લખ્યું છે,       

       

આજ રાત્રે સપના મેં, કાન્હાને દીઠા છે,              

હાથ ધોઈ મહેંદી જોઈ, કાન્હાનો રંગ લાગ્યો છે,       

       

કાન્હા પાછળ ઘેલી બની, બંસરીનો નાદ સાંભળું છું,              

લોક કહે મને આજે, કેવો ઘેલો બન્યો છે,       

       

આ જોઈ હું બોલ્યો, કાન્હા નો રંગ મને લાગ્યો છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy