STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

રમત

રમત

1 min
185

મેદાને જો રમત રમાય, 

તો એમાં હારજીત થાય, 

એને ખેલદિલી કહેવાય, 

સર્વમાન્ય પરિણામ થાય,


રમત બંધ બારણે રમાય, 

કાવતરું એને કહેવાય, 

કોણ તો એમાં જીત્યું કે હાર્યું, 

એ કોઈને પણ ન સમજાયું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational