Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

રક્ષાબંધનની પ્રેમભરી શુભકામનાઓ

રક્ષાબંધનની પ્રેમભરી શુભકામનાઓ

1 min
532


 

 જિંદગીના ઉતાર-ચડાવ હું પાર કરી લઉં,

 સમય-સંજોગોને હું અનુસરી લઉં,


 લાગણીઓને હું થોડી સંતાડી લઉં,

 સાત-સમંન્દરનું આ અંતર હું કેમ કરી ઘટાડું?


 'રક્ષાબંધન'ના પવિત્ર ભાઈ-બહેનના તહેવારને હું કેમ કરી ભૂલું?

 બસ, 

 આમ જ તારો હાથ મારી સાથે હોય એવું હું ઝંખુ,


 તારા ચહેરા પરની બસ આવી જ મુસ્કાન હું ઝંખુ,

 સફળતાનાં દરેક રંગને હું તારામાં સમાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational