STORYMIRROR

Rayde Bapodara

Classics Inspirational

4  

Rayde Bapodara

Classics Inspirational

રજવાડું

રજવાડું

1 min
248

રજવાડું તો ભાઇ હતું રજવાડું, 

એની તોલે ન આવે આજ કોઇ, 

બાપુની ડેલીએ ડાયરા થાતાં, 

ને રોજ કસુંબા પિવાતા હોય.


રજવાડામા હતી રૈયત સુખી, 

કદી ફરિયાદ રહેતી ના કોઇ,

રાજના કાયદાને કોઇ અવગણે, 

તો તે આકરી સજા જ હોય,


આજના તો અંહી કાયદા કેવા, 

જ્યાં નિર્દોષ જ દંડાતા હોય,

રાજા નીકળતા દિનચર્યા જોવા, 

પ્રજાના સુખ દુખ નિવારતા હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Classics