STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

રિયલ હીરોને ઓળખો

રિયલ હીરોને ઓળખો

1 min
181

સમય છે સમયને ઓળખો

આપણા રિયલ હીરોને હવે જાણો,


ફિલ્મી દુનિયામાં છે નાટકીય હીરો 

સાચા હીરો છે દેશસેવા કરનારાને જાણો,


સરહદ પર જવાનોને બિરદાવો

આપણા હીરોને હવે ઓળખો,


આંતરિક સુરક્ષાને સાથ આપો

દેશ માટે દેશપ્રેમ વ્યક્ત કરો,


સેવા કર્મચારીઓ પાસેથી શીખો

સ્વચ્છતાના પાઠ, કર્મશીલ બનો,

આપણા હીરોને હવે ઓળખો,


ચોવીસ કલાક કાર્યરત રહેનાર ડોક્ટરો

કોરોનામાં કરેલી કામગીરીને બિરદાવો,

આપણા રિયલ હીરોને હવે ઓળખો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama