STORYMIRROR

Pinky Shah

Inspirational

2  

Pinky Shah

Inspirational

રીયા

રીયા

1 min
424

રિયા ખૂબ વ્યવહારુ હતી.

સમય સાથે ચાલવાની અને નિર્ણયો લેવાની એને ફાવટ હતી.

એની સફળતાનું રહસ્ય

જ એ હતું કે અનુકૂલન સાધતા 

એના આવડતુ હતું.

સમયની માંગ મુજબ જીંદગીને જીવતી 

હોવાથી એની જીંદગી કોઈપણ જાતના અવરોધ વગર વહ્યે 

જતી હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational