Nilesh Limbola
Comedy
હું
તારી વાતોને સમજી નથી શકતો,
તારી આંખોને વાંચી નથી શકતો,
તારી પાછળ ચાલી નથી શકતો,
તારા સુખદુઃખને અનુભવી નથી શકતો,
કારણ કે,
તારા સ્મિતની પાછળ રહસ્ય મને સમજાતું નથી.
મજૂર
પંખી....
જીવ
છપ્પન ભોગ
ફોટો
તું
માતા
યાદ
યાદ આવે છે
સડક
ટ્વીટર માટે તો દુનિયા ચાલે, ફક્ત ટ્વીટ કરો અને બધું કઈ રીતે થઇ જાય છે! ટ્વીટર માટે તો દુનિયા ચાલે, ફક્ત ટ્વીટ કરો અને બધું કઈ રીતે થઇ જાય છે!
જેવા ટેક્સની જંજાળમાં આખો દેશ ડૂબી ગયો, ત્યાં ભેંસ પણ નહીં બચી શકે! જેવા ટેક્સની જંજાળમાં આખો દેશ ડૂબી ગયો, ત્યાં ભેંસ પણ નહીં બચી શકે!
'પ્રેમનો ઈઝહાર તો કરી દઉં, પરંતુ માનતું નથી આ નાદાન દિલ, ચિંતા “ના” પાડે તેની નથી ! પણ ફિકર છે “હા”... 'પ્રેમનો ઈઝહાર તો કરી દઉં, પરંતુ માનતું નથી આ નાદાન દિલ, ચિંતા “ના” પાડે તેની નથ...
''સટાક' ઊઠ્યો ધ્વનિ, કોમળ અંગુલી છપાઈ ગાલે; સ્વપ્નમાં પોતે હતો જ્યારે, સુંદરી સંગ ઝરૂખે ! હાસ્યના છૂ... ''સટાક' ઊઠ્યો ધ્વનિ, કોમળ અંગુલી છપાઈ ગાલે; સ્વપ્નમાં પોતે હતો જ્યારે, સુંદરી સં...
'રસ્તામાં રોકીને મને કહે એક ગાય, હું અહીં ઊભી ને તું આમ ક્યાં જાય ? અમે તો છીએ માતા, તમે અમ પુત્ર, ચ... 'રસ્તામાં રોકીને મને કહે એક ગાય, હું અહીં ઊભી ને તું આમ ક્યાં જાય ? અમે તો છીએ મ...
'છોડશે ફરમાનો હવે ઘેર રહ્યે તો પણ ચાલશે એ, આખરે હવે એ જવાબદાર થયા, સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્ય... 'છોડશે ફરમાનો હવે ઘેર રહ્યે તો પણ ચાલશે એ, આખરે હવે એ જવાબદાર થયા, સાયેબ આજ 'નાય...
'આંબાનાં ઝાડ નીચે મેં તો નવી મારી દુકાન ખોલી, મારી સંગાથે કામ કરતા રે ખિસકોલી અને હોલી, કાગડો કહેતો ... 'આંબાનાં ઝાડ નીચે મેં તો નવી મારી દુકાન ખોલી, મારી સંગાથે કામ કરતા રે ખિસકોલી અન...
નસીબ પરની મારી ધૂળ .. નસીબ પરની મારી ધૂળ ..
'બૉસની ત્રાડ ને બૈરીની રાડથી થાક્યો હવે હું બહુ, ક્યાંક જઈ છુપાઉં તો, પોલીસ ન મોકલતાં મારી ભાળમાં.' ... 'બૉસની ત્રાડ ને બૈરીની રાડથી થાક્યો હવે હું બહુ, ક્યાંક જઈ છુપાઉં તો, પોલીસ ન મો...
ગધનો ફુગ્ગો ફૂલણશીનો ફૂટે પારાવાર… ગધની એમાં ડૂબી જાય… ગધનો ખીલે સોળકળાએ નદીયુંની મોજાર... ગધની એમાં... ગધનો ફુગ્ગો ફૂલણશીનો ફૂટે પારાવાર… ગધની એમાં ડૂબી જાય… ગધનો ખીલે સોળકળાએ નદીયુંન...
a superb content of subject MATHS a superb content of subject MATHS
હરિ કેમ થયા છો વામણા? એ કાંઈ ભગવાન માટે અશ્રધ્ધા છે એવુ નથી!...આ ગીતકાવ્યમાં જે હરિ છે તે માનવે સર્જ... હરિ કેમ થયા છો વામણા? એ કાંઈ ભગવાન માટે અશ્રધ્ધા છે એવુ નથી!...આ ગીતકાવ્યમાં જે ...
ચાલો ગાંધીજીને શોધીએ. ચાલો ગાંધીજીને શોધીએ.
'એ જ કપલની ઉમરનું બીજુ કપલ સેકંડ હનીમૂન કરીને પાછું આવી ગયું, કરી પસ્તાવો એ કપલની આંખેથી અશ્રુંનું ઝ... 'એ જ કપલની ઉમરનું બીજુ કપલ સેકંડ હનીમૂન કરીને પાછું આવી ગયું, કરી પસ્તાવો એ કપલન...
મારા કરતાં મોટો હું મારા કરતાં મોટો હું
વાત કરે હંમેશા આડી ઘરવાળાને શું કહેવું. વાત કરે હંમેશા આડી ઘરવાળાને શું કહેવું.
હું બૂમો પાડતો રહ્યો સાંભળો તો ખરા ! યમરાજાતો જબરા, એ યમરાજા હજુય મને લઈ જવાનું સપનું સીવે છે, સાલું... હું બૂમો પાડતો રહ્યો સાંભળો તો ખરા ! યમરાજાતો જબરા, એ યમરાજા હજુય મને લઈ જવાનું ...
હુક્કમ ના કરો તમે બધાની વચ્ચે મારા પર, પડતો બોલ હું તો ઉપાડું, તમારા થયા પછી! હુક્કમ ના કરો તમે બધાની વચ્ચે મારા પર, પડતો બોલ હું તો ઉપાડું, તમારા થયા પછી!
'બતકને જાવું ડાન્સીંગમાં ને બતકીને ગમે કુકીંગ, સસલાને ગમે બોક્સીંગ ને સસલીને ગમે સિંગીંગ.' ૨૧મી સદીન... 'બતકને જાવું ડાન્સીંગમાં ને બતકીને ગમે કુકીંગ, સસલાને ગમે બોક્સીંગ ને સસલીને ગમે...
માતૃ દિવસની ઉજવણીના ઉત્સાહમાં સોશ્યલ મિડીયા પર જોવા મળતી દેખાદેખી પરનું એક કટાક્ષ-કાવ્ય. માતૃ દિવસની ઉજવણીના ઉત્સાહમાં સોશ્યલ મિડીયા પર જોવા મળતી દેખાદેખી પરનું એક કટાક્...