STORYMIRROR

Kaushik Dave

Tragedy Others

3  

Kaushik Dave

Tragedy Others

રડતું દિલ

રડતું દિલ

1 min
183

અંદર રડતું દિલ

મુખ પર સુંદર સ્મિત,


જમાનો પણ ના જાણે

અંદર કેવું છે દિલ !


નથી આવતા આંસુ

છાનું છાનું રડતું દિલ,


દિલની વાત કોને કહેવી ?

એટલે રડતું દિલ,


જાણે ના કોઈ એટલે

મુખ પર લાવે સ્મિત,


એકાંત મળે ત્યારે તો

દર્દમાં રહેતું દિલ,


થોડું હસવું, થોડું સ્મિત

જાણે જોકરનું છે સ્મિત,


કોઈ કહે લાગણી વગરનો

લાગણીથી રડતું દિલ,


અંદર રડતું દિલ

મુખ પર સુંદર સ્મિત.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy