રાષ્ટ્ર સક્ષમ બનાવીએ
રાષ્ટ્ર સક્ષમ બનાવીએ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
399
નિજ પ્રબળ
સંકલ્પથી- સુષુપ્ત
ક્ષમતાઓને
જગાવીએ;
બનીએ
સ્વયં અને રાષ્ટ્રને
સક્ષમ બનાવીએ !