રામની પર્ણકુટી
રામની પર્ણકુટી
અવગુણને
મારવા માટે,
કંઈ એને
અાઠમા માળેથી
ધક્કો દેવાનો
ન હોય....
ગુણ-પુરુષ
રામની પર્ણકુટી
બહુમાળી
નહોતી....
અવગુણને
મારવા માટે,
કંઈ એને
અાઠમા માળેથી
ધક્કો દેવાનો
ન હોય....
ગુણ-પુરુષ
રામની પર્ણકુટી
બહુમાળી
નહોતી....