પુરાવો
પુરાવો


તું,
ગમે ત્યારે બોલાવે,
હું દોડ્યો આવું છું,
સઘળા કામ મૂકીને,
આસપાસ બધું,
નકામું બની જાય છે,
તું બોલાવે, ત્યારે
હું ઠુકરાવી નથી શકતો
કારણ કે,
તું મારા હદય પર રાજ કરે છે
એનો પુરાવો છે.
તું,
ગમે ત્યારે બોલાવે,
હું દોડ્યો આવું છું,
સઘળા કામ મૂકીને,
આસપાસ બધું,
નકામું બની જાય છે,
તું બોલાવે, ત્યારે
હું ઠુકરાવી નથી શકતો
કારણ કે,
તું મારા હદય પર રાજ કરે છે
એનો પુરાવો છે.