STORYMIRROR

Bhakti Khatri

Inspirational Others

3  

Bhakti Khatri

Inspirational Others

પ્રવાસ

પ્રવાસ

1 min
164

પહેલો પ્રવાસ આ ધરતી પર મળ્યું જીવન,

જીવનમાં કરેલા અનેક પુણ્યો થકી મળ્યો મનુષ્ય દેહ,


સમય સાથે ચાલતા રેહવું પડશે આ પ્રવાસમાં,

આ પ્રવાસમાં નિરંતર ચાલ્યા રેહવાથી મળશે જીવનનો આનંદ,


આ જીવન રૂપી પ્રવાસમાં મળશે ઘણા લોકો,

બધા પોતાના પ્રવાસમાં આગળ વધવા છે તત્પર,


નહિ કોઈ વિચારે બીજા માટે બસ વિચારશે પોતાના આનંદ માટે,

આ જીવન રૂપી પ્રવાસમાં અનેક તડકા છાંયડા આવશે,


બધી અડચણોથી મળશે કઈક ને કઈક શીખવા,

નહિ મળે માણવા આ પ્રવાસ વારંવાર,


આ પ્રવાસ આપણો એકલાનો છે જેને

આનંદમય અને દુઃખમય આપણે જ બનાવીએ છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational