STORYMIRROR

Spardha Mehta

Inspirational Others

4  

Spardha Mehta

Inspirational Others

પ્રત્યાભાસ

પ્રત્યાભાસ

1 min
26.1K


સફરમાં સાથે રહેનાર દરેક 'હમસફર' હોતા નથી,

સ્વપ્ન માં આવનાર દરેક 'દિલબર ' હોતા નથી,


મૃગજળ પીવાની લાગી હતી તલપ અમને...

બાકી રણ માં ભટકેલા દરેક તરસ્યા હોતા નથી.


થવા દો આજે કસોટી સુરા અને સદાચારની...

મહેફિલમાં જનાર દરેક શરાબી હોતા નથી.


હવે અસ્તિત્વ શોધું છું મારું 'નાસ્તિક' બનીને...

ભગવાનને પૂજનાર દરેક આસ્તિક હોતા નથી.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational