STORYMIRROR

Spardha Mehta

Inspirational Others

3  

Spardha Mehta

Inspirational Others

કોને સમજાવું ?

કોને સમજાવું ?

1 min
26.4K


સંબંધમાં આટલું તો હોવું જ જોઈએ,

માન-અપમાનનું માપ તો હોવું જ જોઇએ.


ભલે ન મળે આઝાદી ગગનમાં ઉડવાની,

પિંજરમાં ટહુકો કરવાની મોકળાશ તો હોવી જોઇએ.


સમય-સંજોગ સાથ ન આપે કદાચ,

દુઆઓની નિરંતર વસંત હોવી જોઇએ.


વાણીનો વ્યવહાર શક્ય બને ના બને.

મૌનની ભાષાનો પરિચય હોવો જોઇએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational