Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Spardha Mehta

Drama Fantasy

3  

Spardha Mehta

Drama Fantasy

સપના લીલાછમ

સપના લીલાછમ

1 min
418


હું તો શમણું જોતી સૂતી ' તી,

ઊંચે ગગનમાં ઊડતી 'તી,


સૂરજ સંગ હું તપતી હતી,

વાદળો સંગ વરસતી ' તી,


વીજચમકારે ઝબકતી હતી,

વાયરા સંગ હું વહેતી ' તી,


ઇન્દ્રધનુષ ની સપ્તરંગી સજેલી,

ઓઢણી પહેરી હું ફરતી ' તી,


ટમટમ તારલા ને સથવારે,

ચકોર ચાંદની ને ચૂમતી ' તી,


નીરવ નિશામાં ઓગળતી ' તી,

હું મુજ ને જ શોધવા મથતી ' તી,


હું તો શમણું જોતી સૂતી ' તી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama