Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Spardha Mehta

Inspirational

3  

Spardha Mehta

Inspirational

અહો આશ્ચર્યમ

અહો આશ્ચર્યમ

1 min
7.2K


માણસ શોધે 'માનવતા' ને,

શંકાના શિંગડા લગાવી,


ભય છુપાવી, સ્મિત પાથરી,

ચૂપચાપ કરે અદેખાઈ,


વાણી મીઠી, દાનત ખાટી,

તો ય માંગે પ્રેમની દુહાઈ,


હું જ સાચો, બીજા ખોટા,

કરે ખુદની જ સાથે ઠગાઈ,


પૂંછ વાળા પ્રાણીઓ હસે નિહાળી,

પૂંછ વિનાના ' પ્રાણી'ની લાચારી,


અધૂરા 'માનવ', તું ક્યારેક અટકી,

અંતરમાં લગાવ ડૂબકી

પરમ સત્યનું તેજ ઝબકશે

કે તું જ છો પૂર્ણ 'માનવ' કૃતિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational