ગાગરમાં મીઠું પાણી હોવા છતાં .. ગાગરમાં મીઠું પાણી હોવા છતાં ..
મૃગજળ પીવાની લાગી હતી તલપ અમને... બાકી રણ માં ભટકેલા દરેક તરસ્યા હોતા નથી. મૃગજળ પીવાની લાગી હતી તલપ અમને... બાકી રણ માં ભટકેલા દરેક તરસ્યા હોતા નથી.
ઉમટ્યા'તા વાદળ વ્હાલના અંતર કેરા આકાશે, વરસાદના તો છેતરામણાં જ વર્તારા હતા. ઉમટ્યા'તા વાદળ વ્હાલના અંતર કેરા આકાશે, વરસાદના તો છેતરામણાં જ વર્તારા હતા.