STORYMIRROR

Nirali Patel

Inspirational

4  

Nirali Patel

Inspirational

prompt-5

prompt-5

1 min
260

વૃક્ષમાં વાસુદેવ, ને છોડમાં રણછોડ,

એવા અમે થયા, ધરતીમાં તરબોળ.


ગાથા છે ભારતની, રાસલીલા વનરાવન,

એવા અમારા વાસુદેવ, નિહાળ્યા મનોમન.


વૃક્ષ આપે છાયા, ને આપે ઓક્સિજન,

એવા અમે રોપશું, રોપા જને જન.


પાણી માહી દુબશું, સાથે તન, મન,

જો ઉગાળશું વૃક્ષ, તો જ મળશે ધન.


વૃક્ષ કેટલા ઉપયોગી, ઉગાડશો તો યોગી,

વૃક્ષો નહિ મળે તો થઇ જશે સોંઘી,


દવા, કાગળ ને ગુંદર મળશે બહુ મોંઘી.

વૃક્ષ વાવો જીવન બચાવો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational