STORYMIRROR

Bharat Thacker

Inspirational

4.0  

Bharat Thacker

Inspirational

પ્રકૃતિ રક્ષક

પ્રકૃતિ રક્ષક

1 min
102


વધતું જતું પ્રદુષણ બની રહેવાનું આફતોની અખાત છે

અવનવી આપદાઓ થકી કુદરત આપવાની પ્રત્યાઘાત છે,


‘હું છું પ્રકૃતિ રક્ષક’ની ભાવના કરવાની છે આત્મસાત

બાકી કહેવાતા વિકાસનું, બીજું નામ આત્મઘાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational