Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

પ્રકૃતિ કેરું દ્શ્ય લાગે સુંદર

પ્રકૃતિ કેરું દ્શ્ય લાગે સુંદર

1 min
290

લીલા લીલા ઝાડ ને હરિયાળી અનોખી

ફુલ ફુલમાં સુગંધ ભરેલી ઇશ્વર નોખી

પ્રકૃતિ કેરું દ્શ્ય લાગે સુંદર સોહામણું !

પતંગિયા રંગબેરંગી ભેટ ઈશ્વરની અનેરી

પર્ણ રૂપે વિધવિધ સુંદરતા લાગે મોંઘેરી

પ્રકૃતિ કેરું દ્શ્ય લાગે સુંદર સોહામણું !

નદી અને વહેતા ખળખળ ઝરણાં

ઈશ્વરની સુદરતાના આપે એ પરછા

પ્રકૃતિ કેરું દ્શ્ય લાગે સુંદર સોહામણું !

ઉંચા ઉંચા ડુંગરા, આકાશે શોભતા તારા

 ચંદ્રાની રોશની એ તો મન સૌનું મોહી રે લેતા

પ્રકૃતિ કેરું દ્શ્ય લાગે સુંદર સોહામણું !

પશુ પક્ષીઓને ગુંજન કરતા ભમરા

એથી સુંદર બનાવેલા કુદરતે હરણાં 

પ્રકૃતિ કેરું દ્શ્ય લાગે સુંદર સોહામણું !

સુગંધ રૂપે મહેકતા રંગબેરંગી ફુલો

એથૅ ઈશ્વરને પ્રિય લાગતા ભૂલકાઓ

પ્રકૃતિ કેરું દ્શ્ય લાગે સુંદર સોહામણું !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational