STORYMIRROR

Kaushik Dave

Romance

3  

Kaushik Dave

Romance

"પરિવર્તન આવશે"

"પરિવર્તન આવશે"

1 min
154

ક્યાં તમારી વાતોમાં આવ્યો !

ભરોસો રાખી જીવ્યા અમે


દર્દ સાથે જીવતા હતા

એ કોઈ સમજ્યા નહિ !


ઘણોજ પસ્તાયો જીવનમાં

દિશા કોઈ સુઝે નહિ


આશાનું કિરણ દેખાયું

પોતાનાનો સ્નેહ મળ્યો


સમય જતાં દર્દ પણ ભૂલાશે

હિંમત ફરીથી આવશે


ભરોસો આશા રાખીએ

જીવનમાં પરિવર્તન આવશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance