STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

પરિવાર

પરિવાર

1 min
166

સૌના ચહેરે

જ્યાં આનંદ છલકે

સુખી કુટુંબ.


સૌ બંધાય છે

પ્રેમના દોરે, રાખે

ખ્યાલ સૌનો.


પ્રેમની ગંગા

વહે છે ત્યાં, સંભાળ

સૌની રાખે રે.


સંકટમાં સાથ

આપે એકબીજાને,

રહે સંપીને સૌ.


અતૂટ દોર

પરિવારની, સાચો

આનંદ મળે.


સુખ દુઃખ છે

સૌનું સહિયારું રે

સંપી રહે સૌ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational