STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

પરિવાર એટલે...?

પરિવાર એટલે...?

1 min
298

જે ના કરે કદીય કોઈ વાર,

આપે છે જે સૌથી વધુ પ્યાર,


જેના વિના નહી જીવનસાર,

વહેંચે સુખ દુઃખ જે હારોહાર,


ને હોય જેમાં વડીલનો આધાર,

નાના મોટા સંગે ઉજવે તહેવાર,


આજના સમયે કરવો એ પ્રચાર,

ભૂલતા શીખવો એકમેકનો વિકાર,


જેના થકી સુંદર છે આપણો સંસાર,

બસ એને જ તો કહેવાય છે પરિવાર !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Inspirational