STORYMIRROR

Manisha Chauhan

Drama

4  

Manisha Chauhan

Drama

પ્રીત

પ્રીત

1 min
405

દર્દ નથી ત્યાં પ્રેમ નથી,

ખોટી કસમોમાં મંઝીલ નથી,


તથ્ય આ જીવનનું રૌદ્ર નથી,

ફકીર પણ પ્રેમમાં ગુણજ્ઞ નથી,


ગફલતનો કોઈ મિજાજ નથી,

ગમગીન આ દિલ નથી,


અગ્નિનો કોઈ સાક્ષી નથી,

સંયમનો કોઈ સાથી નથી,


દર્દનો અભાગી નથી,

પ્રીતનો ઈલાજ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Manisha Chauhan

Similar gujarati poem from Drama