STORYMIRROR

Manisha Chauhan

Drama Romance Tragedy

3  

Manisha Chauhan

Drama Romance Tragedy

વ્યથા

વ્યથા

1 min
340

નજરો ને આપી થાપ, હૈયાં ના કરો બરબાદ,

ભોગી હું પ્રેમની, વરસાવ વ્હાલ અનરાધાર,


અદેખી અમારી ચાહત ના કર શંકા સખા રે,

ચાહું હું અંતકાળ રહે તું અડાસે,


શોભા તું મારા કુમકુમની,

માનું હું મુજ ને સકર્મી,


સજાગ બની રહી ને કાજે,

ના કર ગુમરાહ આ કાયાને,


આપું હું તને એક કવેણ,

રહીશ હંમેશ તુજ સંગ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama