STORYMIRROR

Manisha Chauhan

Drama Tragedy

3  

Manisha Chauhan

Drama Tragedy

લાગણી

લાગણી

1 min
374

ઘેરાયેલો છે સંબંધ લાગણીઓ વચ્ચે,

કોણ સમજાવે વાત આ દિલને,


ક્યાંક તૂટે છે તો ક્યાંક જોડાય છે,

સમય બાજી મારી જાય છે,


સમજણ ને નેવે મૂકે,

લાગણીઓની ચાલ રમાય છે,


વચનના બોલ બોલાય છે,

કસમોથી પ્રેમ તોલાય છે,


અંધારામાં રાખી રુહને,

જીસ્મનો ભેદ ખોલાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Manisha Chauhan

Similar gujarati poem from Drama