STORYMIRROR

Hemaxi Buch

Inspirational

3  

Hemaxi Buch

Inspirational

પરીક્ષા

પરીક્ષા

1 min
382

કંઇક મેળવવાની પહેલી સીડી,

ગૂંચવણોની આંટી ઘૂંટી,


શ્રેષ્ઠતા સાબિત કરવાનો,

એકમાત્ર વિકલ્પ,


પાર કરો રોજ નવી નવી પરીક્ષાઓ,

નવા આયામો સિદ્ધ કરો,


લક્ષ્ય સિદ્ધ કરવાનું જોમ,

હિંમત ધૈર્ય અને અડગ વિશ્વાસ,


ઘડાઈ ને જાત ને પારખવાની ખાણ,

પરીક્ષાએ ખુદથી ખુદને તરાષ્વાની પળ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational