પ્રેમની વાત
પ્રેમની વાત
પ્રેમ હવે પારખી લીધો હવે તો નવું શોધ,
સંબંધ હવે સાચવી લીધો હવે નવું શોધ,
મન હવે માણી લીધું હવે તો નવું શોધ,
વિચાર હવે વાપરી લીધો હવે તો નવું શોધ,
મુલાકાત હવે કરી લીધી હવે તો નવું શોધ,
શરૂઆત હવે ધરી દીધી હવે તો નવું શોધ,
પંથ હવે બદલી નાખ્યો હવે તો નવું શોધ,
અર્થ હવે સમજી લીધો હવે તો નવું શોધ,
ઋણ હવે ચૂકવી દીધું હવે તો નવું શોધ,
જીવન હવે જોડી દીધું હવે તો નવું શોધ.