STORYMIRROR

Varsha Bhatt

Romance

4  

Varsha Bhatt

Romance

લહેર

લહેર

1 min
146

સાથ જો મળે તારો જીવન જીવવા જેવું લાગે,

આવી એક ખુશીની લહેર તો મન મારું હરખાય,


આંખોમાંથી વરસે અમી વર્ષાને પડે ગાલોમાં ખંજન,

ઢળી નજર મારી નીચીને દિલ મારું થયું પાગલ,


ફૂટે છે આનંદની ફુવાર લહેર એક એવી આવી,

તારા સ્પર્શની એક લહેરથી પ્રેમનાં અંકુરો ફૂટ્યાં,


આવી છે પ્રેમની મોસમ ફૂલો પણ મહેંકી ગયાં,

સજી છે રંગબેરંગી ફૂલવારી ભમરાંઓનાં સાથથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance