STORYMIRROR

Jadav Nareshkumar Motilal

Romance

3  

Jadav Nareshkumar Motilal

Romance

તારી યાદ

તારી યાદ

1 min
13.7K


તારી યાદ

કેમ ફરિયાદ બની

ને મારી વસંતમાંય

તું કેમ

પાનખર બની

શું

ખૂટ્યુ છે?

મારામાં એવું

કે આમ રિસાઈને

તું પાછી ના ફરી

મારી

પાનખરમાં

વસંત થવાને!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance