STORYMIRROR

Bharat Darji Aabhas

Romance

3  

Bharat Darji Aabhas

Romance

જરા જો મારી આતુરતા

જરા જો મારી આતુરતા

1 min
13.4K


જરા જો મારી આતુરતા છે 4g જેવી,

ને તું સાવ મને જવાબ આપે 2g માં.

સંવેદનાઓ મારી છે ભરપુર એવી તો, 

તું જરી આંગળી અડાડને પ્રેમથી touch screen માં.

ક્યારનોય download થયો છું તારામાં,

હવે તો ઈન્સટોલ કર તારી systemમાં.

કોક દિવસ તો જોઈ લે ધરાઈને હ્રદયથી 

કે ખાલી રાખ્યો છે મને memory card માં.

ડચકા ખાવું છું તારા નબળા તરંગો થી 

થોડીક ઝડપ વધાર તારા network માં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance