STORYMIRROR

Jadav Nareshkumar Motilal

Romance

3  

Jadav Nareshkumar Motilal

Romance

ભીનું ભીનું...

ભીનું ભીનું...

1 min
13.7K


કે

ભીનું ભીનું

હાસ્ય ય તારૂં

મને ગમે છે.

ને પેલા ઝરમર ઝરમર

વરસાદની જેમ

હળવું હળવું

બોલવું ય તારૂં

મને

ગમે છે.

છતાં હું કોરો રહીને

કેમ હજુ સુધી ભીંજાતો નથી

તારા એ

ભીના ભીના હાસ્યથી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance