Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Akshay Dhamecha

Romance

4  

Akshay Dhamecha

Romance

ખોટી નોટ

ખોટી નોટ

1 min
216


એ બીજે કશેથી આવી નથી,

જો, તારાં કનેથી આવી નથી.


છે બીજે રાહત પણ છતાં,

એ બીજે કશેની ફાવી નથી.


ના થાય લઇને ખોલ-બંધ,

છે મન, કશેની ચાવી નથી.


આ ઘડી વેદના કેરી કેવી ?

કે, ખુશી કશેથી લાવી નથી.


ન કરો આદત  તમે મારી,

આ ટેવ, કશેથી સારી નથી.


છે 'અક્ષ', અમથી ખોટી નોટ,

જે કદી, કશેય ચાલી નથી.


Rate this content
Log in