Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Romance Inspirational

4  

Hiten Patel

Romance Inspirational

જો હોય

જો હોય

1 min
303


જીવન એક શમણું થઈ જાય, 

જો સ્વપ્નાઓના ટેરવે ઊગી જવાય !


ઘરને દીવાલ જેવું રહે નહિ, 

ધરતી વ્યોમને આંખોમાં ભરી દેવાય !


તારામાં આખ્ખે આખો આવી જઉં !

બેશક હું ને મારી 'રામ ' કહેવાય !


સંબંધોને અકસીર સાચવી રખાય !

જો લાગણીને જીવની જેમ સચવાય !


રાતોના ઉજાગરાને ખીંટીએ લટકાવું !

તારો અહર્નિશ સહવાસ મળી જાય !


તું મારા પ્રેમનું પાનેતર ઓઢી લે !

તો હંમેશ તારી આંખોનું કાજળ થવાય !


અર્થનું ઘટન યોગ્ય રીતે કરાય, 

સાતે સમુદ્રો એકી પ્રયત્ને તરાય !


Rate this content
Log in

Similar gujarati poem from Romance