STORYMIRROR

Rita Patel

Romance Fantasy

1  

Rita Patel

Romance Fantasy

પ્રેમના બે શબ્દો

પ્રેમના બે શબ્દો

1 min
127

પ્રેમના બે શબ્દો કેવા સારા લાગે છે 

એકબીજાને જોવાની કેટલી તલપ લાગે છે,


પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા ને કે 

ઝખ્મોને રૂઝ આવતા કેટલા વરસો લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance