Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harita Desai

Romance

3  

Harita Desai

Romance

પ્રેમ

પ્રેમ

1 min
154


સમજાવ્યું દીલને હરેક દિવસ,

તારા વગર ના રહેવાની એણે ટેક લીધી લાગે છે,

તું નથી આવી શકવાની જીવનમા મારા,

આ વાત મનને ખટકતી લાગે છે,


તું નથી છતાં પણ મારી જ છે,

આ વાત હૈયે કોરાઈ ગઈ લાગે છે,

સમય કાઢીને જરા આવી તો જોજે,

તારા હાસ્યની મને ટેવ પડી લાગે છે,


સ્વીકારી જ નથી તારા વિનાની દુનિયા,

આવી કેવી પ્રેમની લગની લોકોને લાગે છે,

ફરીથી ઉઠ્યો છે ઝંઝાવાત હૃદયમાં,

તારી જોડે જ મરવાની હઠ પકડી લાગે છે,


મન થાય તો એક વાર આવી જાને,

તારા વગર દુનિયા વેરાન લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance