Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Romance Inspirational

4.8  

Manishaben Jadav

Romance Inspirational

પ્રેમ તારી કેવી છે આ રીત

પ્રેમ તારી કેવી છે આ રીત

1 min
270


પ્રેમ કરે છે મુઠી જેટલું દિલ

આંસુ સારે છે આ આંખ

પ્રેમ તારી કેવી છે આ રીત...!


રાહ જુએ તારી સતત આંખ

અને યાદમાં તારી તડપે દિલ

પ્રેમ તારી કેવી છે આ રીત...!


જ્યારે હોય સંગાથ તારો

મળે છે આ દિલને ખુશી હજારો

 પ્રેમ તારી કેવી છે આ રીત...!


ઘડીભર ન દેખાય ચહેરો તારો

ઉદાસ બની જાય જીવડો મારો

 પ્રેમ તારી કેવી છે આ રીત...!


હસવું રડવું ને જીવવું તારી સંગાથે

વળી ઝઘડીને પરેશાની પણ તુજને

પ્રેમ તારી કેવી છે આ રીત...!


ખુશીના દરેક પળ અવિસ્મરણીય

પણ તું જ વિના સઘળું મારું વિસ્મરણીય

પ્રેમ તારી કેવી છે આ રીત...!


તુજને શોધવા ખોળું હું દિનરાત

મળી જાય તો ન રહે ભાન દિનરાત

પ્રેમ તારી કેવી છે આ રીત...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance