Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

પ્રભુ તારા ચરણોમાં

પ્રભુ તારા ચરણોમાં

1 min
390


પ્રભુ તારા ચરણોમાં સ્થાન સદા તું દે ;

જીવન સાગરમાં ભવોભવનો સાથ સદા ચહું !


પૂછું હું ખુદને તારું અસ્તિત્વ ક્યાં છે ખડું ?

પામવાને ભક્તિ તમારી નિજમાં સદા જોતી રહું !


વ્હાલપ તમારું ઉર ભીતર છવાતું ગયું,

પૂજન કરતા દિલમાં સદા સાચપની મૂરત જડુ !


સંસ્કારોની મૂડી બાંધી હર સફરમાં પડું,

પ્રારબ્ધ કેરી બાજી તમ આશિષમાં સફળ હું કરું !


ગગનથી ધરા પર તવ પ્રેમની સુવાસ બનું,

સ્વાર્થ નિ:સ્વાર્થ જગ બંધનને તોડી જીવન ઘડું !

 

તારા શરણમાં રહીને સત્કર્મની જ્યોત જલુ,

ભલે કાર્યની ભરમાર વચ્ચે હું તુજમાં મુજને જડુ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational