Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

POETRY OF PARMAR `મોહક'

Inspirational Others

4.0  

POETRY OF PARMAR `મોહક'

Inspirational Others

પપ્પા, તમારી ખોટ વર્તાય છે

પપ્પા, તમારી ખોટ વર્તાય છે

1 min
161


હે ઈશ્વર કેમ કર્યા અમારાથી દૂર, શું ? પડી તારા ખજાને ખોટ,

જોવ છું જ્યારે બીજા છોકરાઓને તેનાં પપ્પા સાથે ત્યારે,

પપ્પા, તમારી ખોટ વર્તાય છે મને,


આ દુનિયાનાં રીત રિવાજો છે બહુ અઘરા, જીવન કેમ પડશે પાર,

ઘણી મુશ્કેલીઓમાં પડી જાવ છું જ્યારે હું એકલો ત્યારે....

પપ્પા, તમારી ખોટ વર્તાય છે મને,


ઘણાં સદસ્યો છે ઘરનાં પ્રેમ આપવાવાળા, પરંતુ છતાં હું દુઃખી છું,

કારણ મને તમારા જેવો પ્રેમનો અહેસાસ નથી થતો ત્યારે..

 પપ્પા, તમારી ખોટ વર્તાય છે મને,


પપ્પાની વિચારધારા કેવી સરસ, પરિવારનાં સદસ્યો સુખી તો હું ખુશ,

મને આવી લાગણીઓની ખોટ વર્તાય છે ત્યારે...

પપ્પા, તમારી ખોટ વર્તાય છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational