પંખીઓના મતે
પંખીઓના મતે
સવારે તમે
ચોકમાં
પંખીઓ માટે
ચણ નાખો છો,
ત્યારે,
પંખીઓના મતે
તમે સ્થાનિક
સૂરજ છો,
અને દાણા
કિરણો છે...!
સવારે તમે
ચોકમાં
પંખીઓ માટે
ચણ નાખો છો,
ત્યારે,
પંખીઓના મતે
તમે સ્થાનિક
સૂરજ છો,
અને દાણા
કિરણો છે...!