ફૂંક
ફૂંક
ફૂંક મારીને
દીવા ને
હોલવી શકાય
અગરબત્તી ને નહીં.
જે સુગંધ
ફેલાવે છે,
તેને કૌઈ હોલવી
શકતું નથી.... !
ફૂંક મારીને
દીવા ને
હોલવી શકાય
અગરબત્તી ને નહીં.
જે સુગંધ
ફેલાવે છે,
તેને કૌઈ હોલવી
શકતું નથી.... !