STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

ફુલ પાંખડી

ફુલ પાંખડી

1 min
319

તું ફૂલ ને હું પાંખડી

કેવી કુદરતની બલિહારી,


તું ખીલે ને હું હસું

તારા થકી જ અસ્તિત્વ મારું,


શિરે ચડે તું ઈશને

મહત્વ મારું તો વધે,


હું તારા વિના અધૂરી

તું મુજ જીવનની માધુરી,


મળી આપણે બંને સંગાથે

ફૂલહાર બની કરીએ રોશની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational